17/09/2026
માનનીય શ્રી નરેન્દ્ર મોદીજીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.
ઈશ્વર તેમને દીર્ઘાયુ, સ્વસ્થ જીવન અને દેશસેવા માટે સતત શક્તિ આપે. 🇮🇳
દેશ પ્રત્યેની તેમની સેવા અને સમર્પણને નમન.
ભારત સતત પ્રગતિના માર્ગે આગળ વધે અને વિશ્વમાં નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરે તેવી પ્રાર્થના. 🙏
#નરેન્દ્રમોદી #મોદીજી #જન્મદિવસ #દેશસેવા