Umavansh Sales Corporation

Umavansh Sales Corporation All type of irrigation systems

સહેલાઈથી ઇન્સ્ટોલેશન: 1/2" મેન પાઇપ અને 16mm લેટરલ પાઇપ સાથે સરળતાથી ફિટ થાય છે.💧 સ્માર્ટ સિંચાઈ માટે સ્માર્ટ પસંદગી! 💧🌱...
29/04/2026

સહેલાઈથી ઇન્સ્ટોલેશન: 1/2" મેન પાઇપ અને 16mm લેટરલ પાઇપ સાથે સરળતાથી ફિટ થાય છે.

💧 સ્માર્ટ સિંચાઈ માટે સ્માર્ટ પસંદગી! 💧

🌱 1/2" x 16mm લેટરલ કોક
તમારી ડ્રિપ સિસ્ટમને આપો સંપૂર્ણ નિયંત્રણ

✅ પાણી ચાલુ/બંધ કરવું સરળ
✅ પાણીની બચત – વધુ ઉત્પાદન
✅ મજબૂત અને લાંબા સમય સુધી ચાલે
✅ ઇન્સ્ટોલ કરવું સરળ
✅ દરેક પ્લોટ માટે અલગ કંટ્રોલ
✅ ઘર મા છોડ ને પાણી આપવા માટે બેસ્ટ

IrrigationSystem GujaratiFarmer

💧 ઘરના પાણીમાં ગંદકીથી પરેશાન છો?હવે લગાવો હાઈ ક્વોલિટી વોટર ફિલ્ટર અને મેળવો શુદ્ધ પાણી દરેક ટૅપમાં 🚿🏠 ઘર માટે ખાસ ફાયદ...
26/04/2026

💧 ઘરના પાણીમાં ગંદકીથી પરેશાન છો?
હવે લગાવો હાઈ ક્વોલિટી વોટર ફિલ્ટર અને મેળવો શુદ્ધ પાણી દરેક ટૅપમાં 🚿
🏠 ઘર માટે ખાસ ફાયદા:
✅ રેત, માટી અને કચરો દૂર કરે
✅ પાઇપલાઇન બ્લોક થવાથી બચાવે
✅ શાવર અને ટૅપમાં સારો પ્રેશર આપે
✅ ગીઝર અને વોશિંગ મશીનને સુરક્ષા
✅ ટાંકી સાફ રાખે – ઓછું મેન્ટેનન્સ
✨ તમારા પરિવાર માટે સ્વચ્છ પાણી = સારી તંદુરસ્તી

SmartHome WaterCare GujaratHomes

ડ્રિપ સિંચાઈ પદ્ધતિ 💧🌱ડ્રિપ સિસ્ટમમાં પાણી પાઇપ અને એમિટર દ્વારા સીધું જ છોડની મૂળ સુધી પહોંચે છે. આ પદ્ધતિમાં પાણીની કા...
24/04/2026

ડ્રિપ સિંચાઈ પદ્ધતિ 💧🌱

ડ્રિપ સિસ્ટમમાં પાણી પાઇપ અને એમિટર દ્વારા સીધું જ છોડની મૂળ સુધી પહોંચે છે. આ પદ્ધતિમાં પાણીની કાર્યક્ષમતા લગભગ 90–95% સુધી હોય છે.

🔹 પાણીની બચત: 40–70%
🔹 ખાતર આપવાની સુવિધા (Fertigation)
🔹 ઘાસ/જંગલી વનસ્પતિ ઓછા થાય
🔹 જમીનનું ધોવાણ અટકે
🔹 ઓછા દબાણે કાર્ય કરે

📌 ખાસ ધ્યાન રાખવું:
✔️ ફિલ્ટર સાફ રાખો
✔️ એમિટર બ્લોક ન થાય તેની કાળજી લો
✔️ યોગ્ય સમયાંતરે સિંચાઈ કરો

સ્માર્ટ ખેતી = વધુ ઉત્પાદન + ઓછો ખર્ચ 💚

SustainableFarming”

🛠️ WD-40 ના મુખ્ય ફાયદા1. જંગ (Rust) દૂર કરેલોખંડ કે મેટલ પર લાગેલો જંગ દૂર કરવામાં મદદ કરેમશીન, પાઈપ, ટૂલ્સ માટે ખુબ ઉપ...
24/04/2026

🛠️ WD-40 ના મુખ્ય ફાયદા

1. જંગ (Rust) દૂર કરે

લોખંડ કે મેટલ પર લાગેલો જંગ દૂર કરવામાં મદદ કરે
મશીન, પાઈપ, ટૂલ્સ માટે ખુબ ઉપયોગી

2. લુબ્રિકેશન (Lubrication)

કડક થયેલા નટ-બોલ્ટ, દરવાજા, ચેઇન સરળ ચલાવે
ઘસારો ઘટાડે અને smooth movement આપે

3. અટકેલા ભાગ ખોલે
Jam થયેલા સ્ક્રૂ, બોલ્ટ, લોક સરળતાથી ખોલી શકાય
અંદર સુધી જઈને loosen કરે

4. અવાજ (Squeak) દૂર કરે

દરવાજા, hinge, મશીનનો કરકર અવાજ બંધ કરે
તરત જ અસર દેખાય

5. પાણી દૂર કરે (Moisture Protection)
ઇલેક્ટ્રિકલ અને મેટલ પાર્ટ્સને પાણીથી બચાવે
Rust થવાથી બચાવે

6. સફાઈ (Cleaning)

ગ્રીસ, તેલ, ગંદકી, સ્ટિકર ગ્લૂ સરળતાથી સાફ કરે
વાહન, કિચન, મશીનમાં ઉપયોગી

7. મેટલ પ્રોટેક્શન

મેટલ પર એક લેયર બનાવીને corrosion થી બચાવે
ટૂલ્સની લાઈફ વધારવામાં મદદ કરે

🚜 ક્યાં ઉપયોગ કરી શકો?

ખેતીના સાધનો
બાઈક/ટ્રેક્ટર ચેઇન
દરવાજા અને લોક
પાઈપ અને વાલ્વ
મશીનરી પાર્ટ્સ

HardwareIndia KisanTools PlumbingTools WorkshopEssentials IndiaBusiness SuratBusiness AgriSolutions

💧 પ્રેશર વધી જાય છે? સિસ્ટમને આપો સ્માર્ટ પ્રોટેક્શન!🚜 Pressure Release Valve (PRV) હવે તમારા irrigation અને plumbing મા...
23/04/2026

💧 પ્રેશર વધી જાય છે? સિસ્ટમને આપો સ્માર્ટ પ્રોટેક્શન!

🚜 Pressure Release Valve (PRV) હવે તમારા irrigation અને plumbing માટે બેઝ્ટ સોલ્યુશન

✅ ઓવર પ્રેશરથી સંપૂર્ણ સુરક્ષા
✅ પાઈપ અને મોટરની લાઈફ વધારે
✅ ઓટોમેટિક પ્રેશર કંટ્રોલ
✅ ઓછું મેઈન્ટેનન્સ – વધુ બચત
✅ લીકેજ અને નુકસાનથી બચાવે

🔥 તમારી સિસ્ટમનો બોડીગાર્ડ – PRV!

📞 આજે જ ઓર્ડર કરો
📍 Umavansh Sales Corporation, Mota Chiloda
📱 Mo.: 9106428119

👉 વધુ માહિતી માટે મેસેજ કરો

💧 સ્માર્ટ સિંચાઈનો સ્માર્ટ રસ્તો!👉 નર્સરી અને ગ્રીનહાઉસ માટે પરફેક્ટ સોલ્યુશન✅ ફાયદાઓ:✔ પાણીની બચત 💧✔ સૂક્ષ્મ મિસ્ટ સ્પ્...
22/04/2026

💧 સ્માર્ટ સિંચાઈનો સ્માર્ટ રસ્તો!

👉 નર્સરી અને ગ્રીનહાઉસ માટે પરફેક્ટ સોલ્યુશન

✅ ફાયદાઓ:
✔ પાણીની બચત 💧
✔ સૂક્ષ્મ મિસ્ટ સ્પ્રે 🌿
✔ નર્સરી & ગ્રીનહાઉસ માટે બેસ્ટ👌
✔ ગરમીમાં ઠંડક 🌡️⬇️
✔ તબેલા માટે ઊપયોગી 🐄 🐮
✔ તાપમાન મા ઘટાડો કરે🌡️⬇️
✔ હવા મા ભેજ પકડવવા માટે પરફેક્ટ 🌧️

FarmingLife

22/04/2026

Address

Chiloda Himatnagar Highway, NH/8
Gandhinagar
382355

Opening Hours

Monday 9am - 6pm
Tuesday 9am - 6pm
Wednesday 9am - 6pm
Thursday 9am - 6pm
Friday 9am - 6pm
Saturday 9am - 6pm

Telephone

+919106428119

Website

Alerts

Be the first to know and let us send you an email when Umavansh Sales Corporation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Umavansh Sales Corporation:

Share

Category