09/01/2024
*☀️તીર્થરક્ષા-શાસનરક્ષા અપડેટ :*
✅મહાવીર જન્મ કલ્યાણક
❌મહાવીર જયંતી
💫ધર્મતીર્થ સંરક્ષક, ગચ્છાધિપતિ *પૂ. પંડિત મહારાજ* ની શુભનિશ્રામાં કાર્યરત *જ્યોત સંસ્થા* ના સમ્યગ્ પુરૂષાર્થની અંતરથી અનુમોદના કે જેઓ *મહારાષ્ટ્ર ગવર્નમેન્ટને* એ કન્વીન્સ કરાવવામાં સફળ રહી કે જૈનોનું પર્વ જૈન શાસ્ત્રો પ્રમાણે
'❌મહાવીર જયંતી' નહીં પણ
*"✅મહાવીર જન્મ કલ્યાણક"* કહેવાય.
✅માટે તે અનુસાર *મહારાષ્ટ્ર ગવર્નમેન્ટે* ગેઝેટ અમેન્ડમેન્ટ પાસ કરી તેમના નવા 2024 ના જાહેર રજાઓના લીસ્ટમાં "મહાવીર જન્મ કલ્યાણક" લખી વર્ષો જુની ભૂલ ને સુધારી છે.
👏🏽સત્ય હકીકતની યોગ્ય જાણ થતાં મહારાષ્ટ્ર ગવર્નમેન્ટે ત્વરીત પગલાં લીધાં તે બદલ તેઓ પણ ધન્યવાદને પાત્ર છે.
"જૈનમ્ જયતિ શાસનમ્"
"શુભં ભવતુ"